શું તમે રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ધંધો કરવાં માંગો છો અને તમારા માટે આ ક્ષેત્ર નવું છે અને તમને કોઈ પણ પ્રકારનો અનુભવ નથી તો તમારા માટે ”Quick Build Con” ના સહકારથી REAL ESTATE GUIDE નામ ની બુક તમને રીયલ એસ્ટેટ ક્ષેત્રના દરેક કામ માં મદદરૂપ થશે. જેમાં આપને રીયલ એસ્ટેટ ક્ષેત્ર ના કામમાં આવતી દરેક માહિતી નું બારીકાઇ થી અને જે તે ક્ષેત્ર ના અનુભવીઓ ના સાથ સહકાર થી ખુબ જ સરળ રીતે સમજી શકાય તે ભાષા માં આ REAL ESTATE GUIDE નામની બુક બનાવેલ છે.
જે 2020 માં આ કંપની ને શરૂવાત થાઇ ને ના ફાઉનડર MR. કિશોરભાઇ હાપલિયા અનેક સંસ્થા સાથે જોડાયેલા બિલ્ડર સાથે એક જ્વેલર્સ પણ છે.એક જેવેલરી ડિજાઇન ઇન્સ્ટિટ્યૂટ પણ ચલાવે છે અને સાથે સાથે ઘણી બિઝનેસ ટ્રેનિંગ પણ કરેલી છે જેમાં ખાસ સ્માર્ટ ગુરુકુલ ટાઇગર કોર્ષ તેમજ શ્રી રામ વર્મા પાસે NLP પ્રોગ્રામ સાથે સાથે સેવા પણ અનેક કાર્ય કરે છે જેમ કે નાના લોકો ને રાસન કીટ વિતરણ ,સમૂહલગ્ન , બ્લડ ડોનેશન કેમ્પ , દિવ્યાંગ બાળકો ને સહાઈ વૃક્ષારોપણ. કોરોના કાળ માં ઓક્સજીન સેવા એમ્બ્યુલન્સ સેવા સાથે પોતાનું એક ટ્રસ્ટ છે જેમાં ગૌ સેવા પણ કરે છે બિઝનેસ માં જેમનું એક જ સ્વપ્ન છે કે ડીજીટલ જમાના માં લોકો નો સમય બચે અને વધુ ને વધુ બિઝનેસ નો ગ્રોથ થઈ આ સ્વપ્ન પૂરું કરવા માટે 2 વર્ષ ની મહેનત કરી લોકો માટે એક કંપની ની શરૂવાત કરી જે ONE STEP TECH HUB PVT. LTD. જેમાં સમાજ ના દરેક લોકો ને ઉપયોગી થઈ અને લોકો ના સમય બચાવા ની સાથે સાથે કામ ઝડપી થઈ વધુ ને વધુ બિઝનેસ આગળ વધારી શકે અને રીયલ એસ્ટેટ ના તમામ કામ એક આગળી ના ટેરવે થાઇ શકે એ માટે એક એપ્લિકેશન નું નિર્માણ કર્યું જે રીયલ એસ્ટેટ માં પડતી મુશ્કેલી ને ધ્યાન માં લઇ ને બનાવી છે જેમાં ખાસ તમારે કોઈ પણ પ્રોપર્ટી લેવી વેચવી કે ભાડે આપવી હોઈ કે પછી નવા કે જુના બાંધકામ માટે કોઈ મટિરિયલ લેવું હોઈ કે વેચવું હોઈ કે પછી તમારે કોઈ રીયલ એસ્ટેટ ના કાઈ પણ સર્વિસ ની જરૂરિયાત હોઈ તો આ બધું એક પ્લેટફોર્મ માં લાવી લોકો ને તમામ સુવિધા એક સાથે એક જ એપ્લિકેશન માં મળી રહે.