HomeProperty ListingProperty Details
...
...

Property Details

  • ID : #5321
  • Name : #Flat for sell
  • Price : Call
  • City : Rajkot
  • Property Category : Flat
  • Descrption : રાજકોટના અતિ વિકસિત, શાંત અને સમૃધ્ધ. યુનિવર્સિટી ના પ્રદૂષણ મુક્ત વાતાવરણની પાસે.. પુષ્કરધામ રોડ ઉપર ..

    એક વેલ ડેવલપ હાઈ રાઈઝ સોસાયટીમાં અલોટેડ કવર કાર + સ્કુટર પાર્કિંગ, ગેસ લાઈન, કિચન ફર્નિચર, સોલાર વોટર, ચાલુ કન્ડીશન વાળો સ્વિમિંગ પુલ, ક્લબ હાઉસવગેરે સગવડતા વાળો 2 BHK ફ્લેટ વેંચવાનો છે... ફુલ હવા ઉજાસ (પંખો ચાલુ ના કરવો પડે એવી હવા), ભર ઉનાળે ફુલ પાણી ...

    રહેવા માટે કે બજાર કરતા ઊંચું ભાડું આપત્તો ફ્લેટ રોકાણ કરવા માટે ઉત્તમ.... ઊંચા દસ્તાવેજ પર લીધેલ (ઊંચી લોન શક્ય)..

    કાલાવડ રોડ ને યુનિવર્સિટી રોડની નજીક..

    Carpet 600 Sq Ft..... Sixth Floor.....કિંમત 39-40 L (negotiable)...
  • Add to wishlist
  • 0.00/5 (0 Review)
ID:
QBCP5321
Listed BY:
Owner
Property type:
Flat
Baths & Toilet:
2
Similar properties