3 બીએચકે મકાન વેચવાના છે
About
? *રાધે બંગલોઝ* ? 3BHK લેવિસ બંગલો રેલનગર ના સારા વિસ્તાર માં મો.:-95105 84810 75 sq.yard 12 feet front 1500 sqft construction ?સ્વામિનારાયણ મંદિર તથા સીટી બસ સ્ટોપ થી તદ્દન નજીક? ?આકર્ષક મોડર્ન એલિવેશન? ?️શાંતિ સભર વાતાવરણ વાળો એરિયા?️ ?️ભૂકંપ પ્રતિરોધક ઊંડા અને મજબૂત પાયા ભરેલું બાંધકામ?️ ?મજબૂત લાલ ઇંટ ની પહોળી દીવાલ સાથે ડબલ કોટેડ પ્લાસ્ટર? ?️અંદર તથા બહાર વોટરપ્રૂફ 100% એશિયન પેન્ટ્સ નું પ્લાસ્ટિક પેન્ટિંગ?️ ?દરેક રૂમ,હૉલ તથા કિચન માં જિપ્સમ બોર્ડ ની ડિઝાઇનર પી.ઑ.પી. સુંદર કલર અને લાઈટિંગ સાથે? ?દરેક દરવાજા 30mm જાડા તથા વોટરપ્રૂફ લમીનેટ થી મઢેલા લોકસ સાથે? ?પાઉડર કોટેડ એલ્યુંમીન્યમ સેકશન ની બારી સાથે ગ્રેનાઈટ ની ફ્રેમ માં મઢેલી? ⚒️ફ્લોર,બાથરૂમ, કિચન તેમજ વોશ એરિયા માં પ્રીમિયમ કવોલિટી ની વીટ્રીફાઇડ ટાઈલ્સ ⚒️ ☔અગાશી માં સંપૂર્ણ વોટરપ્રૂફ ફ્લોરિંગ☔ ?કિચન માં 'glass તથા મજબૂત સેન્ડવિચ પ્લૅટફૉર્મ તથા ચીમની,R.O., ફ્રીઝ વગેરે ના જરૂરી તમામ પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રીક પોઇન્ટ.? ?દરેક બાથરૂમ માં સ્લેબ લેવલ સુધી ની ટાઈલ્સ તથા વોરન્ટી વાળુ આધુનિક ડિઝાઇનર બાથ ફિટિંગ? ?સ્ટાન્ડર્ડ કંપની નું pvc,cpvs તથા upvc પાઈપ ફિટિંગ તેમજ દરેક બાથરૂમ માં સોલાર વોટર હીટર માટે નું કન્સીલડ cpvc પાઈપ ફિટિંગ? ⚡આકર્ષક સ્વિચબોર્ડ તથા જરૂરી વાયરીંગ તથા પ્લંબિંગ વર્ક⚡ ✨બહાર ના ભાગ માં ડેકોરેટિવ લાઈટિંગ તથા વૃક્ષો નું વાવેતર? ?R.M.C ના પાણી માટે નું પાઈપ ફિટિંગ તેમજ સ્ટોરેજ માટે 5000ltr no અંડરગ્રાઉન્ડ વોટરટેન્ક તથા ગેરેન્ટિ વાળો ઓવરહેડ વોટરટેન્ક? ⛈️વરસાદી પાણી ન સદ ઉપયોગ માટે બોર રીચાર્જ સિસ્ટમ⛈️ ✨ગેસ લાઇન,પાણી ની લાઈન,ગેસ સિલિન્ડર, તેમજ ચીમની માટે ના જરૂરી પ્રોવિઝન✨ ✨દરેક રૂમ,લિવિંગ રૂમ, તથા સીડી માં આકર્ષક લાઈટિંગ✨ આ સિવાય બેસ્ટ લોકેશન વાડી જગ્યા, શેરી મા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન ,પાણી ની લાઈન,ગેસ લાઈન ની સુવિધા