👉જિનિંગ પ્રેસિંગ ઓઇલ મિલ રનિંગ કન્ડિશન મુજબ ખૂબ જ ઓછી વપરાયેલી છે.
(10/12000) ગાંસડી જિનિંગ તથા પ્રેસિંગ કરેલ છે.
👉જેમાં જગ્યા 8 વીઘા સહીત વેચવાની છે તથા સરકાર દ્વારા શ્રી ટેક્સટાઈલ ટેક્સ બેનિફિટ માંથી રૂ.95 લાખ થી 1 કરોડ સબસિડીનો લાભ મળી શકશે અને સર્ટિફિકેટ પણ મળશે.