HomeProperty ListingProperty Details
...
...

Property Details

  • ID : #5866
  • Name : #Shop available for rent and sell
  • Price : 3999999
  • City : Rajkot
  • Property Category : Shop
  • Descrption : બ્યુટીપાર્લર,,ડોક્ટર, જીમ તેમજ શો-રૂમ લાયક જગ્યા ( દુકાન ) ભાડેે/ વેચાણથી આપવાની છે.

    જગ્યા ( દુકાન ) ની વિગત :

    50 ફુટ મેઈન રોડ ટચ,
    પહેલાં માળે,
    કોર્નર ની,
    12×40= 480 સ્કે.ફુટ ,
    40 નું મોઢું,
    53 વાર જગ્યા,
    ડબલ હાઈટ,
    બે શટર,
    બે સ્વતંત્ર સીડી,
    એટેચ ટોયલેટ બાથરૂમ,
    12×15 અને 10×10 ના બન્ને બાજુ માળીયા,
    તેમજ ઉપરની અગાશીની માલિકી સાથે ની હોલ ટાઈપ જગ્યા ( દુકાન ) છે. એક સાથે પાંચ દુકાન બનાવી શકાય તેવી જગ્યા છે.

    આ ઉપરાંત અગાશી પર પણ બાંધકામ કરી શકાય તેવી જગ્યા છે. સૂચિત છે.પણ કપાત માં આવતું નથી.


    જીમ, બ્યુટી પાર્લર, જવેલર્સ, કલાસીસ, ગૃહ ઉદ્યોગ, કોર્પોરેટ ઓફિસ, સહકારી મંડળી, લેબોરેટરી,પિત્ઝા પાર્લર, દાંત નું દવાખાનુ, શો-રૂમ, કોસ્મેટિક, તેમજ હોલસેલ, ગોડાઉન ને લાયક મેઈન રોડ ટચ મોટી જગ્યા ( દુકાન ) છે.

    એડ્રેસ :

    K 3 CREATION,
    50ફુટ ખિજડાવાળો મેઈન રોડ,
    વિશ્વ નગર શેરી નં 10 કોર્નર, મવડી પ્લોટ, રાજકોટ.

    નોંધ :

    મહાપૂજા ધામ ચોક, 150 ફુટ રીંગરોડ થીતદ્દન નજીક, શાકમાર્કેટ, ત્રણ સ્કૂલ, સરદાર પટેલ ભવન જેવા સ્થળોની તદ્દન નજીક ભરચક વિસ્તારમાં 50 ફુટ મેઈન રોડ ટચ જગ્યા ( દુકાન ) આવેલી છે.

    કિંમત : 39,99,999( ફેરફાર થશે)
    ભાડુ : 16,555 મો : 9725744807
  • Add to wishlist
  • 0.00/5 (0 Review)
ID:
QBCP5866
Listed BY:
Owner
Property type:
Shop
Facing:
North
Size:
480 Sq Ft
Similar properties