HomeService ListService Details
...
...

Service Details

  • ID : #830
  • Name : #Linkan Consultancy
  • Posted By : Linkan Consultancy
  • Price : ₹ Call
  • City : Gandhinagar
  • Service Category : Legal Advisor
  • Descrption : નીચે મુજબના કોઈપણ પ્રકારના કામકાજ માટે કે સલાહસુચન માટે કોન્ટેક કરી શકશો (૧) ખેતીની જમીન માટે વારસાઈ , વહેંચણી , પેઢી નામુ , હયાતીમા હક દાખલ , હક કમી ,જમીન કે કોઈપણ મકાન મિલકતના રજીસ્ટર દસ્તાવેજ , બાનાખત , અને કોઈપણ પ્રકારના નોટરી દસ્તાવેજ (૨) જમીન કે કોઇપણ પ્રકારની મિલકતના ગુંચવાયેલા પ્રશ્નોના કામકાજ , (૩) મહેસુલ , રેવન્યુ અંગે પ્રાંત કચેરી અને કલેકટર કચેરી મહેસુલ સચિવ અંગેની અપીલોનુ કામકાજ (૪) નામ ,અટક , જન્મ તારીખ મા ફેરફાર કરવા ,સરકારી ગેઝેટમા પ્રસિધ્ધી કરાવવા (૫) કોઈપણ પ્રકારના એફીડેવીટ , સોગંદનામું (૬) કોટઁ મેરેજ કે મેરેજ રજીસ્ટે્શન સર્ટીફીકેટ (૭) હોટલ કે ખાણીપીણીના ધંધા માટે ફુડ એન્ડ ડ્ગ (fssai) લાયસન્સ મેળવવા (૮) આરટીઆઈ માહીતી અધિકાર અંગેની તમામ અપીલો (૯)કોઈપણ જાતના અકસ્માતમા રોડ અકસ્માત કે અન્ય કોઇ રીતે થયેલ અકસ્માતમા વ્યકિતને ઈજા થાય કે મરણ થાય તેનો વીમો હોય કે ન હોય ,વળતર મળશે (10) NGO ટ્રસ્ટ ના રજીસ્ટ્રેશન માટે મામલતદાર , કલેકટર કચેરીના અને ઉપરોકત તમામ પ્રકારના કામકાજ માટે લીંકન કન્સલટન્સી , કુડાસણ મો.નં (whats app no.) :- ૯૯૦૪૧૨૪૭૧૦ (9904124710)
  • Add to wishlist
  • 0.00/5 (0 Review)
Similar Services